ધર્મમાં કોઈ જબરદસ્તી નથી, તો અલ્લાહ શા માટે કહે છે કે "જે લોકો અલ્લાહ પર ઈમાન નથી ધરાવતા, તેમની સાથે લડો?"

પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર..." [૧૫૫], તેનો વિષય વિશિષ્ટ છે, જેઓ અલ્લાહના માર્ગમાં અવરોધે બને છે, અને અન્ય લોકોને ઇસ્લામની દાવતનેને સ્વીકાર કરવાથી રોકે છે, તેનાથી સંબંધિત છે, તેથી બન્ને આયતો વચ્ચે કોઈ વાસ્તવિક વિરોધાભાસ દેખાતો નથી. (અલ્ બકરહ: 256). (અત્ તોબા:૨૯).

PDF

Wait a moment

AI Chatbot
Offline